Posts

Showing posts from May, 2020

રહસ્યમઈ યુવાન

Image
રહસ્યમઈ યુવાન           ચોંકેલા યુવાને એક દમ પાછળ વળી ને જોયુ તો કોઈ માણસ હતો અને એણે કહ્યુ કે તમે મારા ઘર ની સામે ઉભા રહી ને શુ કરો છો.યુવાન ના મોઢા માંથી કઇ શબ્દો જ નહોતા નીકળતા. તેણે અહિયાં થી નીકળી જવાનું જ યોગ્ય સમજ્યું.           તે યુવાને માથું હલાવી ને ના પાડી અને ત્યાં થી જતો રહ્યો. તે યુવાન અહિયાં એક ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. અને પોતે ક્યાં રહેશે એ પણ એને કઇ જ ખબર ન હતી. પેહલા તો તે એક હોટલ ઉપર ગયો અને ત્યાં એક રૂમ બુક કરી લીધો.           રૂમ મા જઇ ને તે ત્યાં ફ્રેશ થયો અને પછી તે ચા-નાસ્તો કરવા માટે એક નાનકડી રેસ્રોરન્ટ મા ગયો. ત્યાં એણે ચા-નાસ્તા નો ઓર્ડર આપ્યો ત્યાંજ પાછળ થી એક અવાજ આવ્યો,"વેઈટર, જે પણ ઓર્ડર છે તે ડબલ કરી દેજો." તે યુવાને પાછળ જોયું તો ત્યાં એક ભાઈ હતા તે આવ્યાં. અને તેની પાસે બેસી ગયા અને કહ્યુ કે "હુ નવીન છુ." પેલા યુવાને કહ્યુ કે,મારુ નામ આદર્શ છે અને મને કાઈ સમજાતું નાથી કે તમે મને કેમ કરી ને ઓળખો છો?           તયારે નવીન એ કહ્યુ કે તમે જ...

માનવતા

માનવતા મુંબઈ શહેર,            એક પ્લેટફોર્મ પર ટ્રેન આવી ને ઊભી રઇ ગઇ.ટ્રેન માંથી ઉતારનાર ની સંખ્યા ખૂબ જ વધારે હતી તેમાંથી એક નવ યુવાન પણ ઉતાર્યો. લગબગ 25 વર્ષ ની ઉંમર હશે એની અને આંખો મા વિશાળ સપના ઓ લઇ ને તે આવી ગ્યો હતો.           તેનું શરીર લાંબુ તથા હટૉ-કટૉ અને મજબૂત બાંધા વાળું હતુ. તે બીજા કરાતા અલગ દેખાઈ આવતો હતો. સ્વભાવ મા તે એક્દમ શાંત અને સમજુ હતો. સાહસ પણ તેનામાં ઘણું ભરેલું હતુ. છેક ગુજરાત થી આવયો હોવાં થી ભુખ પણ તેને ખૂબ લાગી હતી.તો એણે વિચાર્યુ કે પેલા તે કૈક જમી લે પછી આગળ નુ વિચારશે.           તે પ્લેટફોર્મ ની બાજુ મા એક વડાપાઉં વાડો હતો. તેને વિચાર્યું કે હાલ આના થી ચલાઇ લવ પછી સાંજે પાક્કું જમી લેશે. તે ત્યાં વડાપાઉં વાડા ને ત્યાં ગયો અને એક વડાપાઉં નો ઓર્ડર આપ્યો. હજુ તો એ ત્યાં ઓર્ડર આપે જ છે ત્યાં જ કોઇક તેનુ નીચે થી પેન્ટ ખેંચતૂ હોય એવો આભાસ થયો.તેને નીચે જોયું તો એક 5 વર્ષ નો બાળક તેનુ પેન્ટ ખેંચતો હતો અને એક વડાપાઉં ની માંગણી કરતો હતો.       ...